Wednesday, 7 October 2026



---


*Title: પ્રાર્થના થી પોસ્ટ સુધી - મારો 3 વર્ષ નો અનુભવ*


મારા જીવનના પાછલા 3 વર્ષ સંઘર્ષ ભર્યા હતા.


હું કંપનીમાં એક નિમ્ન પોસ્ટ પર કામ કરતો હતો. એક દિવસ હિંમત કરીને મેં મેનેજમેન્ટ સર ને કીધું કે, "સર હું પણ પેલા ભાઈ ની જેમ કોમ્પ્યુટર પર કામ કરી શકીશ?"


ત્યારે સર એ મારા પર વિશ્વાસ મૂકીને કીધું - "તું બીજી ઘણી કંપનીમાં HR Admin / Admin Work જેવી મોટી નોકરી કરી શકે છે."


આ વાત ત્યાં કોમ્પ્યુટર પર કામ કરતો ભાઈ સાંભળી ગયો. પછી એણે મને ટોણો મારતા પૂછ્યું, "HR નું ફૂલ ફોર્મ શું થાય?" મેં સાચો જવાબ આપ્યો. એ ભાઈ અને એના બધા દોસ્તાર COPA કોર્ષ કરેલા હતા. ત્યારે મેં પણ નક્કી કર્યું કે મારે પણ COPA કરવો છે અને HR માં જ નોકરી કરવી છે.


જે ભાઈ એ મને HR ની નોકરી કરવાનું કીધું એ રાજસ્થાનના મઘા ભાઈ ચૌધરી છે, જે આજે Lakme Lever Padana માં સેવા આપે છે, એમનો હું હંમેશા આભારી રહીશ.


*ગાયો ને જોઈને થયેલી પ્રાર્થના*


2023 માં લંપી વાયરસ માં મેં ગાયોના મોત જોયા. એમની ચામડી પર નિશાન, ભૂખી તરસી ગાયો જ્યારે ઘર આગળ આવીને ઊભી રહેતી, ત્યારે મનમાં થતું કે આ અબોલ, રોગી અને અસહાય જીવો માટે મારે કંઈક કરવું જોઈએ.


2026 ના ચોથા મહિનામાં, થરાદ માં મારા સાઢુના ભાડાના મકાને સવારે હું વિચારતો હતો કે મારી પાસે કોઈ નોકરી નથી. અચાનક રસ્તા પર રખડતી, માંગીને ખાતી અને બીમાર પડતી ગાયો યાદ આવી. ઘરમાં જ બેસીને મેં મારા ઈષ્ટદેવ ભગવાન આગળ સાચા દિલથી પ્રાર્થના કરી કે "મને સારી જગ્યાએ નોકરી લાગે જેથી હું આ જીવોની સેવા કરી શકું."


ભગવાને સાંભળી. 3 જ મહિનામાં એ પ્રાર્થના સાચી પડી.


*જુલાઈ 2026 - સેવા ની શરૂઆત*



જુલાઈ 2026 માં મને *GROOMING ANIMAL HEALCARE* કંપનીમાં *Administrative Officer* તરીકે નોકરી મળી.


આજે હું એ જ કંપનીમાં પશુઓની દવાઓ, VSO સેલ અને બીજી બધી સેવાઓ હેન્ડલ કરું છું. જે ગાયો માટે મેં પ્રાર્થના કરી હતી, આજે એ જ ગાયોની સેવા મારી નોકરી બની ગઈ છે.


કોઈના ટોણા ને મન પર ન લેતા, અને અબોલ જીવ માટે કરેલી સાચી પ્રાર્થના હંમેશા ફળે છે, એ હું મારા અનુભવથી કહું છું.


- ગણપતભાઈ ત્રિકમાભાઈ ચૌધરી

Tharad


કેવી લાગી પોસ્ટ? 

Tuesday, 15 September 2026

ગુજરાત એસટી નિગમ રૂ.300 કરોડના બોજા તળે દબાયું: ઢાબા સ્ટોપેજ અને પાર્સલથી આવક ઊભી કરવાની મજબૂરી!

 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ચાલુ નાણાકીય વર્ષમાં 300 કરોડ રૂપિયાથી વધુના આર્થિક બોજા તળે દબાઈ રહ્યું છે. ડીઝલ-સ્પેરપાર્ટ્સના ભાવવધારો અને કર્મચારીઓના પગાર-ભથ્થા વધારાને કારણે નિગમની


નાણાકીય સ્થિતિ કથળી છે. આ બોજ હળવો કરવા નિગમ ભંગાર બસો વેચીને 50 કરોડ, ઓનલાઈન બુકિંગ અને કુરિયર સેવાઓ દ્વારા 26 કરોડ તેમજ હોટલોના રોકાણથી 27 કરોડ રૂપિયા મેળવવાનું આયોજન કરી રહ્યું છે.



ગુજરાત એસટી નિગમ રૂ.300 કરોડના બોજા તળે દબાયું: ઢાબા સ્ટોપેજ અને પાર્સલથી આવક ઊભી કરવાની મજબૂરી!


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ચાલુ નાણાકીય વર્ષમાં 300 કરોડ રૂપિયાથી વધુના આર્થિક બોજા તળે દબાઈ રહ્યું છે. ડીઝલ-સ્પેરપાર્ટ્સના ભાવવધારો અને કર્મચારીઓના પગાર-ભથ્થા વધારાને કારણે નિગમની નાણાકીય સ્થિતિ કથળી છે. આ બોજ હળવો કરવા નિગમ ભંગાર બસો વેચીને 50 કરોડ, ઓનલાઈન બુકિંગ અને કુરિયર સેવાઓ દ્વારા 26 કરોડ તેમજ હોટલોના રોકાણથી 27 કરોડ રૂપિયા મેળવવાનું આયોજન કરી રહ્યું છે.



ગુજરાત એસટી નિગમ રૂ.300 કરોડના બોજા તળે દબાયું: ઢાબા સ્ટોપેજ અને પાર્સલથી આવક ઊભી કરવાની મજબૂરી!



Gujarat Roadways: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ચાલુ નાણાકીય વર્ષમાં 300 કરોડ રૂપિયાથી વધુના આર્થિક બોજા તળે દબાય તેવી સ્થિતિમાં છે. ડીઝલ અને સ્પેસપાર્ટસના વધતા ભાવ, મોંઘવારી અને કર્મચારીઓના પગાર-ભથ્થામાં થયેલા વધારાને કારણે નિગમની નાણાકીય તંદુરસ્તી જોખમાઈ છે. આ કપરા આ થક સંકટમાંથી બહાર આવવા માટે હવે નિગમે ભંગાર બસો વેચવા સહિતના અન્ય હેતો પર નિર્ભર રહેવું પડે તેમ છે.


બસોમાં 2300 કરોડનું ડીઝલ વપરાશે


આ વર્ષે એસટી બસોમાં અંદાજે 2300 કરોડ રૂપિયાનું ડીઝલ વપરાશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડીઝલના ભાવમાં વધારો થાય તો, એસટી નિગમને માત્ર ઈંધણ પાછળ જ 250 કરોડ રૂપિયા વધુ ખર્ચવા પડે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે. આ ઉપરાંત, બસોના મેન્ટેનન્સ માટે સ્પેસપાર્ટ્સ પાછળ 325 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જો આગામી સમયમાં ભાવવધારો થશે તો બીજા 26 કરોડ રૂપિયાનો વધારાનો માર પડશે. કર્મચારીઓના પગાર અને ભથ્થા પાછળ પણ આ વર્ષે 10 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ નોંધાશે.


આ આર્થિક દેવા અને ખર્ચને સરભર કરવા માટે એસટી નિગમે આવકના વૈકલ્પિક હેતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમ કે, આયુષ્ય પૂરું કરી ચૂકેલી ખખડધજ બસોને ભંગારમાં વેચીને નિગમે 50 કરોડ રૂપિયા ઊભા કરવા નક્કી કર્યું છે.


આ ઉપરાંત ઓનલાઈન બુકિંગ અને કુરિયર-પાર્સલ સેવાઓ થકી વધુ 26 કરોડ રૂપિયાની કમાણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાઈવે પર આવેલી ખાનગી હોટલો અને ઢાબાઓ પર એસટી બસો રોકાણ કરે છે તે પેટે નિગમ 27 કરોડ રૂપિયાની આવક મળે તેવો અંદાજ છે. જોકે, એસટી નિગમે વધુ બસો જ નહીં, પણ આધુનિક બસ સ્ટેશનો સાથે મુસાફરોને વધુ સુવિધા મળી રહે તેના પર ફોકસ કર્યું છે ત્યારે આ તમામ પ્રયાસો છતાં, વધતા જતા આર્થિક બોજાને જોતાં આગામી સમયમાં મુસાફરો પર ભાડા વધારાનું ભારણ આવશે કે કેમ, તે જોવું રહ્યું.

Friday, 14 August 2026

कथा स्वामी रामतीर्थ

 🌊 स्वामी रामतीर्थ एक पुरानी कथा बताते थे। 




 एक बार तालाब और नदी में वार्ता हुई। तालाब ने कहा: 




 “तू क्यों बहती रहती है? पगली है। पतली सी, लम्बी सी बहते-बहते समुद्र में जाकर मिट जाएगी। मुझे देख, मैं सब कुछ संग्रह करके रखता हूँ, इसलिए कितना चौड़ा हूँ।” 




 नदी बोली: 




 _“मुझे तो बहते हुए दूसरों के काम आने में आनंद आता है।”_ 🌸 




 फिर हुआ क्या? 




 बरसात के मौसम में मलेरिया फैला, मच्छरों की संख्या बढ़ी। नगरपालिका ने मिट्टी और कचरे से तालाब को भरवा दिया, ढँक दिया, बन्द कर दिया। 




 📌 संग्रह करने का फल मिल गया। 




 इसी प्रकार कुछ लोग कहते हैं: 




 “गधे की तरह सेवा करने से क्या लाभ?” 




 लेकिन नदी ने सिखाया कि वास्तव में वही अज्ञान है। 




 🔥 देखो, सत्संग में भी कुछ लोग दोष निकालते हैं। 




 *_“बड़े भाग मानुष तन पावा...”_* 




 इस मानव जीवन के *एक-एक क्षण* को सार्थक करो। 




 ⏳ जो लोग यूँ ही समय बिताते रहते हैं, उनका जीवन भी यूँ ही निकल जाता है। फिर जैसी वासना, जैसे कर्म, वैसे ही शरीरों में भटकना पड़ता है। 




 पूर्वकाल में अच्छे राजा प्रजा से लिया हुआ धन अपने उपभोग में नहीं लगाते थे। राजा-रानी अपने लिए खेती तक करते थे। ऐसे उदाहरण भी हुए हैं। 




 हमारे ज्ञानी महापुरुषों ने तो सूर्य से भी आगे, अरबों मील दूर तक के रहस्यों का चिंतन और वर्णन किया है। 




 🙏 हमारा किसी से विरोध नहीं है। किसी दल से नहीं, किसी समाज से नहीं। 




 *“साँप से भी मेरा बैर नहीं है।”* 




 उनकी सभाओं में मुस्लिम भाई भी जाते हैं, बुर्का पहनने वाली बहनें भी सुनती हैं। 




 😊 इसी प्रसंग में अहमदाबाद के रेशमी बाजार का एक विनोदी प्रसंग सुनाया। रमज़ान के दिनों में एक कपड़ा व्यापारी सपने में भी कपड़ा बेच रहा था और उसी अवस्था में अपनी ही धोती के दो टुकड़े कर बैठा। 




 *लधुम गोल्हे सच्चो सतगुरु* 




 दुनिया खे मां बुधायिंदस 




 सुतल आहिन जे निंढड़ीअ में 




 उन्हन खे मां जगाइंदस 




 




 भले वने सिर 




 न कूड़ चवां तिर 




 न पाण किरां कुअ में 




 न बेखे चवां किर 




 सुतल आहिन जे निंढड़ीअ में 




 उन्हन खे मां जगाइंदस 




 😄 विनोद करते-करते वे आगे बढ़ गए... 




 गुरूजी जाते जाते सेवक से पूछे , मेरा कोई प्लान था क्या कि ऐसा बोलूंगा? .. 😄 




 🌺🙏 *हरि ॐ तत्सत* 🙏🌺

सूर्य और कार्तिकेय कथा



 🚩 गणेशजी के बड़े भाई *कार्तिक स्वामी* भी पूर्वकाल के बड़े ज्ञानी थे। एक बार वे *सूर्यदेव* से मिलने गए। सूर्यदेव अर्थात केवल वह 13 लाख गुना बड़ा अग्नि का गोला नहीं, वह तो उनका _अधिभौतिक रूप_ है। 


 ☀️ प्रतिदिन करोड़ों टन पदार्थ ग्रहण करके संसार को प्रकाश और ताप देने वाला सूर्य, जिसके कारण दुनिया का काम चल रहा है, उसका भी एक *देवतामय स्वरूप* है। 


 जैसे कोई मकान बहुत बड़ा हो सकता है, लेकिन उसका मालिक छोटा दिखाई देता है। जैसे शरीर स्थूल दिखाई देता है, पर जब शरीर छूट जाता है तो उसमें रहने वाला दिखता नहीं। 


 🌊 ऐसे ही गंगाजी भी बहुत दूर तक बहती हैं, लेकिन उनकी पूजा *देवी रूप* में होती है। 


 इसी प्रकार कार्तिकजी सूर्यदेव से मिलने पहुँचे। स्वागत में सूर्यदेव थाल लेकर आए। तभी उन्होंने देखा कि आकाश मार्ग से कोई दिव्य पुरुष जा रहे हैं। 


 🔆 सूर्यदेव ने ध्यान करके देखा कि कौन हैं। आजकल के योगी भी बहुत कुछ जान लेते हैं, किन्तु पूर्वकाल में तो *संकल्प बल* अत्यन्त प्रभावशाली था। संकल्प और मंत्र से ही अनेक कार्य सम्पन्न हो जाते थे। 


 युग बदला तो नीचे _यंत्रों_ का युग आया। मोबाइल आदि से कार्य होने लगे। यह भी ठीक है। 😊 


 सूर्यदेव ने *“आगच्छ, आगच्छ”* कहकर उनका आवाहन किया और स्वागत किया। 


 उनके जाने के बाद दूसरी थाली लाने ही वाले थे कि दूसरा विमान भी वहाँ से गुजरा। उसमें भी कोई दिव्य पुरुष थे। सूर्यदेव ने दूसरी थाली उनके स्वागत में अर्पित कर दी। 


 जब तीसरी थाली लायी गयी तो कार्तिक स्वामी ने कहा: 


 🙏 _“हे सूर्यदेव, हे भास्कर! आप ज्ञातव्य हैं और लोकाचार में भी महापुरुष हैं। जिनका आपने स्वागत किया, वे कौन थे?”_ 


 सूर्यदेव बोले: 


 🌟 *“पहली बार जो गए थे, वे संसार में जन्म-मरण में भटके हुए जीवों को पार लगाने वाले कोई ब्रह्मज्ञानी संत थे। इसलिए मैंने उनका स्वागत-अर्चन किया।”* 


 🌟 *“दूसरी बार जो गए, वे उन संतों के दैवी कार्य में तत्पर रहने वाले सेवक, सत्शिष्य थे। संत और समाज के बीच सेतु बनने वाले, सत्संग को समाज तक पहुँचाने वाले महापुरुष थे।”* 


 😊 विनोद करते हुए सूर्यदेव बोले: 


 “जैसे ब्रह्मज्ञानी के आने से पहले सफाई कर्मचारी, नगरपालिका वाले रास्ता तैयार करते हैं, वैसे ही मैं भी कईयों को पहले भेजकर फिर जाऊँगा। वहाँ बिसात बिछाने की सेवा करेंगे...” 


 _“नगरपालिका देवाय, सर्वेश्वर देवाय...”_ 😄 


 💫 *जो परहित नहीं कर सकता, वह अपना हित भी नहीं कर सकता।* 


 *जिसके जीवन में परहित नहीं है, त्याग नहीं है, उससे बड़ा अभागा कोई नहीं।* 


 🌊 स्वामी रामतीर्थ एक पुरानी कथा बताते थे। 


 एक बार तालाब और नदी में वार्ता हुई। तालाब ने कहा: 


 “तू क्यों बहती रहती है? पगली है। पतली सी, लम्बी सी बहते-बहते समुद्र में जाकर मिट जाएगी। मुझे देख, मैं सब कुछ संग्रह करके रखता हूँ, इसलिए कितना चौड़ा हूँ।” 


 नदी बोली: 


 _“मुझे तो बहते हुए दूसरों के काम आने में आनंद आता है।”_ 🌸 


 फिर हुआ क्या? 


 बरसात के मौसम में मलेरिया फैला, मच्छरों की संख्या बढ़ी। नगरपालिका ने मिट्टी और कचरे से तालाब को भरवा दिया, ढँक दिया, बन्द कर दिया। 


 📌 संग्रह करने का फल मिल गया। 


 इसी प्रकार कुछ लोग कहते हैं: 


 “गधे की तरह सेवा करने से क्या लाभ?” 


 लेकिन नदी ने सिखाया कि वास्तव में वही अज्ञान है। 


 🔥 देखो, सत्संग में भी कुछ लोग दोष निकालते हैं। 


 *_“बड़े भाग मानुष तन पावा...”_* 


 इस मानव जीवन के *एक-एक क्षण* को सार्थक करो। 


 ⏳ जो लोग यूँ ही समय बिताते रहते हैं, उनका जीवन भी यूँ ही निकल जाता है। फिर जैसी वासना, जैसे कर्म, वैसे ही शरीरों में भटकना पड़ता है। 


 पूर्वकाल में अच्छे राजा प्रजा से लिया हुआ धन अपने उपभोग में नहीं लगाते थे। राजा-रानी अपने लिए खेती तक करते थे। ऐसे उदाहरण भी हुए हैं। 


 हमारे ज्ञानी महापुरुषों ने तो सूर्य से भी आगे, अरबों मील दूर तक के रहस्यों का चिंतन और वर्णन किया है। 


 🙏 हमारा किसी से विरोध नहीं है। किसी दल से नहीं, किसी समाज से नहीं। 


 *“साँप से भी मेरा बैर नहीं है।”* 


 उनकी सभाओं में मुस्लिम भाई भी जाते हैं, बुर्का पहनने वाली बहनें भी सुनती हैं। 


 😊 इसी प्रसंग में अहमदाबाद के रेशमी बाजार का एक विनोदी प्रसंग सुनाया। रमज़ान के दिनों में एक कपड़ा व्यापारी सपने में भी कपड़ा बेच रहा था और उसी अवस्था में अपनी ही धोती के दो टुकड़े कर बैठा। 


 *लधुम गोल्हे सच्चो सतगुरु* 


 दुनिया खे मां बुधायिंदस 


 सुतल आहिन जे निंढड़ीअ में 


 उन्हन खे मां जगाइंदस 


 


 भले वने सिर 


 न कूड़ चवां तिर 


 न पाण किरां कुअ में 


 न बेखे चवां किर 


 सुतल आहिन जे निंढड़ीअ में 


 उन्हन खे मां जगाइंदस 


 

Friday, 3 July 2026

હનુમાન શક્તિ

 હનુમાનજી રાવણની સુવર્ણ નગરી લંકાને બાળીને રાખ કરીને ચાલ્યા જાય છે. અને રાવણ તેમનું કશું કરી શકતો નથી. તે વિચારીને અસ્વસ્થ થઈ જાય છે કે હનુમાનને આટલી શક્તિ ક્યાંથી મળી?



દુઃખી થઈને તે મહેલમાં સ્થિત શિવ મંદિરમાં જાય છે અને ભગવાન શિવની પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. શિવ પ્રસન્ન થાય છે. અભિભૂત થઈને રાવણ તેમના પગે પડે છે.


કહો દશાનન કેમ યાદ કર્યો?


તમે અંતર્યામી છો મહાદેવ, પ્રભુ બધું જાણો છો. એક જ વાનરએ મારી લંકા અને મારા અભિમાનને બાળીને રાખ કરી નાખ્યું. મારે જાણવું છે કે આ વાનર કોણ છે જેનું નામ હનુમાન છે અને ભગવાન તેની પૂંછડી તેનાથી પણ વધુ શક્તિશાળી હતી. કેટલી સરળતાથી મારી લંકા બળી ગઈ. બોલો આ હનુમાન કોણ છે?


શિવજી હસીને રાવણને સાંભળતા રહે છે. અને પછી તે કહે છે કે રાવણ, આ હનુમાન બીજું કોઈ નહીં પણ મારો રુદ્ર અવતાર છે.


જ્યારે વિષ્ણુએ નક્કી કર્યું કે તે પૃથ્વી પર અવતાર લેશે અને તેની સાથે માતા લક્ષ્મી પણ અવતાર લેશે. તેથી મારી ઈચ્છા હતી કે હું પણ તેમની લીલા નો સાક્ષી બનું અને જ્યારે મેં પાર્વતીને આ નિશ્ચયની વાત કહી ત્યારે તે જીદ કરીને એમ કહીને બેસી ગયા કે હું પણ તમારી સાથે રહીશ. પણ તેને આ લીલામાં કેવી રીતે સહભાગી બનાવવી તે સમજાતું ન હતું.


પછી બધા દેવતાઓએ મળીને મને આ માર્ગ કહ્યો કે તમે વાનર બની જાઓ અને શક્તિ સ્વરૂપા પાર્વતી દેવી તમારી પૂંછડીના રૂપમાં તમારી સાથે રહે, તો જ તમે બંને સાથે રહી શકો અને તે મુજબ મેં હનુમાન તરીકે જન્મ લીધો અને રામજીની સેવા નું વ્રત લીધું અને શક્તિ સ્વરૂપા પાર્વતીએ પૂંછડીનું રૂપ ધારણ કર્યું. એ સેવાના ફળસ્વરૂપે તમારી લંકા બળી ગઈ.


હવે સાંભળ રાવણ! તારી મુક્તિનો સમય આવી ગયો છે. તેથી તારો ઉદ્ધાર શ્રી રામના હાથે થશે. તું યુધ્ધ માં સૌથી અંત માં આવજે જેથી તમારો આખો રાક્ષસ પરિવાર ભગવાન શ્રી રામના હાથે મોક્ષ પામે અને તમારા સૌનો ઉદ્ધાર થાય.


રાવણ આખી પરિસ્થિતિથી વાકેફ થાય છે અને તે મુજબ તે યુદ્ધની તૈયારી કરે છે અને તેના આખા પરિવારને પહેલા રામજી સમક્ષ યુદ્ધ કરવા મોકલે છે અને અંતે તે પોતે પણ મોક્ષ પામે છે.

Monday, 25 May 2026

गांधारी का श्राप

श्री कृष्ण की नगरी द्वारिका महाभारत युद्ध के 36 वर्ष पश्चात समुद्र में डूब जाती है। द्वारिका के समुद्र में डूबने से पूर्व श्री कृष्ण सहित सारे यदुवंशी भी मारे जाते है। समस्त यदुवंशियों के मारे जाने और द्वारिका के समुद्र में विलीन होने के पीछे मुख्य रूप से दो घटनाएं जिम्मेदार है। एक माता गांधारी द्वारा श्री कृष्ण को दिया गया श्राप और दूसरा ऋषियों द्वारा श्री कृष्ण पुत्र सांब को दिया गया श्राप। आइए इस घटना पर विस्तार से जानते है।


गांधारी ने दिया था यदुवंश के नाश का श्राप - महाभारत युद्ध की समाप्ति के बाद जब युधिष्ठर का राजतिलक हो रहा था तब कौरवों की माता गांधारी ने महाभारत युद्ध के लिए श्रीकृष्ण को दोषी ठहराते हुए श्राप दिया की जिस प्रकार कौरवों के वंश का नाश हुआ है ठीक उसी प्रकार यदुवंश का भी नाश होगा


ऋषियों ने दिया था सांब को श्राप - महाभारत युद्ध के बाद जब छत्तीसवां वर्ष आरंभ हुआ तो तरह-तरह के अपशकुन होने लगे। एक दिन महर्षि विश्वामित्र, कण्व, देवर्षि नारद आदि द्वारका गए। वहां यादव कुल के कुछ नवयुवकों ने उनके साथ परिहास (मजाक) करने का सोचा। वे श्रीकृष्ण के पुत्र सांब को स्त्री वेष में ऋषियों के पास ले गए और कहा कि ये स्त्री गर्भवती है। इसके गर्भ से क्या उत्पन्न होगा?


ऋषियों ने जब देखा कि ये युवक हमारा अपमान कर रहे हैं तो क्रोधित होकर उन्होंने श्राप दिया कि- श्रीकृष्ण का यह पुत्र वृष्णि और अंधकवंशी पुरुषों का नाश करने के लिए एक लोहे का मूसल उत्पन्न करेगा, जिसके द्वारा तुम जैसे क्रूर और क्रोधी लोग अपने समस्त कुल का संहार करोगे। उस मूसल के प्रभाव से केवल श्रीकृष्ण व बलराम ही बच पाएंगे। श्रीकृष्ण को जब यह बात पता चली तो उन्होंने कहा कि ये बात अवश्य सत्य होगी।


मुनियों के श्राप के प्रभाव से दूसरे दिन ही सांब ने मूसल उत्पन्न किया। जब यह बात राजा उग्रसेन को पता चली तो उन्होंने उस मूसल को चुरा कर समुद्र में डलवा दिया। इसके बाद राजा उग्रसेन व श्रीकृष्ण ने नगर में घोषणा करवा दी कि आज से कोई भी वृष्णि व अंधकवंशी अपने घर में मदिरा तैयार नहीं करेगा। जो भी व्यक्ति छिपकर मदिरा तैयार करेगा, उसे मृत्युदंड दिया जाएगा। घोषणा सुनकर

द्वारकावासियों ने मदिरा नहीं बनाने का निश्चय किया। द्वारका में होने लगे थे भयंकर अपशकुन इसके बाद द्वारका में भयंकर अपशकुन होने लगे। प्रतिदिन आंधी चलने लगी। चूहे इतने बढ़ गए कि मार्गों पर मनुष्यों से ज्यादा दिखाई देने लगे। वे रात में सोए हुए मनुष्यों के बाल और नाखून कुतरकर खा जाया करते थे। सारस उल्लुओं की और बकरे गीदड़ों की आवाज निकालने लगे। गायों के पेट से गधे, कुत्तियों से बिलाव और नेवलियों के गर्भ से चूहे पैदा होने लगे। उस समय यदुवंशियों को पाप करते शर्म नहीं आती थी।


अंधकवंशियों के हाथों माक्रे गए थे प्रद्युम्न - जब श्रीकृष्ण ने नगर में होते इन अपशकुनों को देखा तो उन्होंने सोचा कि कौरवों की माता गांधारी का श्राप सत्य होने का समय आ गया है। इन अपशकुनों को देखकर तथा पक्ष के तेरहवें दिन अमावस्या का संयोग जानकर श्रीकृष्ण काल की अवस्था पर विचार करने लगे।


उन्होंने देखा कि इस समय वैसा ही योग बन रहा है जैसा महाभारत के युद्ध के समय बना था। गांधारी के श्राप को सत्य करने के उद्देश्य से श्रीकृष्ण ने यदुवंशियों को तीर्थयात्रा करने की आज्ञा दी। श्रीकृष्ण की आज्ञा से सभी राजवंशी समुद्र के तट पर प्रभास तीर्थ आकर निवास करने लगे।


प्रभास तीर्थ में रहते हुए एक दिन जब अंधक व वृष्णि वंशी आपस में बात कर रहे थे। तभी सात्यकि ने आवेश में आकर कृतवर्मा का उपहास और अनादर कर दिया। कृतवर्मा ने भी कुछ ऐसे शब्द कहे कि सात्यकि को क्रोध आ गया और उसने कृतवर्मा का वध कर दिया। यह देख अंधकवंशियों ने सात्यकि को घेर लिया और हमला कर दिया।


सात्यकि को अकेला देख श्रीकृष्ण के पुत्र प्रद्युम्न उसे बचाने दौड़े। सात्यकि और प्रद्युम्न अकेले ही अंधकवंशियों से भिड़ गए। परंतु संख्या में अधिक होने के कारण वे अंधकवंशियों को पराजित नहीं कर पाए और अंत में उनके हाथों मारे गए।

यदुवंशियों के नाश के बाद अर्जुन को बुलवाया था श्रीकृष्ण ने अपने पुत्र और सात्यकि की मृत्यु से क्रोधित होकर श्रीकृष्ण ने एक मुट्ठी एरका घास उखाड़ ली। हाथ में आते ही वह घास वज्र के समान भयंकर लोहे का मूसल बन गई। उस मूसल से श्रीकृष्ण सभी का वध करने लगे। जो कोई भी वह घास उखाड़ता वह भयंकर मूसल में बदल जाती (ऐसा ऋषियों के श्राप के कारण हुआ था)।


उन मूसलों के एक ही प्रहार से प्राण निकल जाते थे। उस समय काल के प्रभाव से अंधक, भोज, शिनि और वृष्णि वंश के वीर मूसलों से एक-दूसरे का वध करने लगे। यदुवंशी भी आपस में लड़ते हुए मर ने लगे।


श्रीकृष्ण के देखते ही देखते सांब, चारुदेष्ण, अनिरुद्ध और गद की मृ त्यु हो गई। फिर तो श्रीकृष्ण और भी क्रोधित हो गए और उन्होंने शेष बचे सभी वीरों का संहार कर डाला। अंत में केवल दारुक (श्रीकृष्ण के सारथी) ही शेष बचे थे।


श्रीकृष्ण ने दारुक से कहा कि तुम तुरंत हस्तिनापुर जाओ और अर्जुन को पूरी घटना बता कर द्वारका ले आओ। दारुक ने ऐसा ही किया। इसके बाद श्रीकृष्ण बलराम को उसी स्थान पर रहने का कहकर द्वारका लौट आए।


बलरामजी के स्वधाम गमन के बाद ये किया श्रीकृष्ण ने – द्वारका आकर श्रीकृष्ण ने पूरी घटना अपने पिता वसुदेवजी को बता दी। यदुवंशियों के संहार की बात जान कर उन्हें भी बहुत दुख हुआ। श्रीकृष्ण ने वसुदेवजी से कहा कि आप अर्जुन के आने तक स्त्रियों की रक्षा करें। इस समय बलरामजी वन में मेरी प्रतीक्षा कर रहे हैं, मैं उनसे मिलने जा रहा हूं।


जब श्रीकृष्ण ने नगर में स्त्रियों का विलाप सुना तो उन्हें सांत्वना देते हुए कहा कि शीघ्र ही अर्जुन द्वारका आने वाले हैं। वे ही तुम्हारी रक्षा करेंगे। ये कहकर श्रीकृष्ण बलराम से मिलने चल पड़े।


वन में जाकर श्रीकृष्ण ने देखा कि बलरामजी समाधि में लीन हैं। देखते ही देखते उनके मुख से सफेद रंग का बहुत बड़ा सांप निकला और समुद्र की ओर चला गया। उस सांप के हजारों मस्तक थे। समुद्र ने स्वयं प्रकट होकर भगवान शेषनाग का स्वागत किया। बलरामजी द्वारा देह त्यागने के बाद श्रीकृष्ण उस सूने वन में विचार करते हुए घूमने लगे।


घूमते-घूमते वे एक स्थान पर बैठ गए और गांधारी द्वारा दिए गए श्राप के बारे में विचार करने लगे। देह त्यागने की इच्छा से श्रीकृष्ण ने अपनी इंद्रियों का संयमित किया और महायोग (समाधि) की अवस्था में पृथ्वी पर लेट गए। ऐसे त्यागी श्रीकृष्ण ने देह – जिस समय भगवान श्रीकृष्ण समाधि में लीन थे, उसी समय जरा नाम का एक शिकारी हिरणों का शिकार करने के उद्देश्य से वहां आ गया। उसने हिरण समझ कर दूर से ही श्रीकृष्ण पर बाण चला दिया। बाण चलाने के बाद जब वह अपना शिकार पकडऩे के लिए आगे बढ़ा तो योग में स्थित भगवान श्रीकृष्ण को देख कर उसे अपनी भूल पर पश्चाताप हुआ।


तब श्रीकृष्ण को उसे आश्वासन दिया और अपने परमधाम चले गए। अंतरिक्ष में पहुंचने पर इंद्र, अश्विनीकुमार, रुद्र, आदित्य, वसु, मुनि आदि सभी ने भगवान का स्वागत किया। इधर दारुक ने हस्तिनापुर जाकर यदुवंशियों के संहार की पूरी घटना पांडवों को बता दी। यह सुनकर पांडवों को बहुत शोक हुआ। अर्जुन तुरंत ही अपने मामा वसुदेव से मिलने के लिए द्वारका चल दिए। अर्जुन जब द्वारका पहुंचे तो वहां का दृश्य देखकर उन्हें बहुत शोक हुआ। श्रीकृष्ण की रानियां उन्हें देखकर रोने लगी।


उन्हें रोता देखकर अर्जुन भी रोने लगे और श्रीकृष्ण को याद करने लगे। इसके बाद अर्जुन वसुदेवजी से मिले। अर्जुन को देखकर वसुदेवजी बिलख-बिलख रोने लगे। वसुदेवजी ने अर्जुन को श्रीकृष्ण का संदेश सुनाते हुए कहा कि द्वारका शीघ्र ही समुद्र में डूबने वाली है अत: तुम सभी नगरवासियों को अपने साथ ले जाओ।


उन्हें रोता देखकर अर्जुन भी रोने लगे और श्रीकृष्ण को याद करने लगे। इसके बाद अर्जुन वसुदेवजी से मिले। अर्जुन को देखकर वसुदेवजी बिलख-बिलख रोने लगे। वसुदेवजी ने अर्जुन को श्रीकृष्ण का संदेश सुनाते हुए कहा कि द्वारका शीघ्र ही समुद्र में डूबने वाली है अत: तुम सभी नगरवासियों को अपने साथ ले जाओ।


अर्जुन अपने साथ ले गए श्रीकृष्ण के परिजनों को – वसुदेवजी की बात सुनकर अर्जुन ने दारुक से सभी मंत्रियों को बुलाने के लिए कहा। मंत्रियों के आते ही अर्जुन ने कहा कि मैं सभी नगरवासियों को यहां से इंद्रप्रस्थ ले जाऊंगा, क्योंकि शीघ्र ही इस नगर को समुद्र डूबा देगा।


अर्जुन अपने साथ ले गए श्रीकृष्ण के परिजनों को – वसुदेवजी की बात सुनकर अर्जुन ने दारुक से सभी मंत्रियों को बुलाने के लिए कहा। मंत्रियों के आते ही अर्जुन ने कहा कि मैं सभी नगरवासियों को यहां से इंद्रप्रस्थ ले जाऊंगा, क्योंकि शीघ्र ही इस नगर को समुद्र डूबा देगा।


अर्जुन ने मंत्रियों से कहा कि आज से सातवे दिन सभी लोग इंद्रप्रस्थ के लिए प्रस्थान करेंगे इसलिए आप शीघ्र ही इसके लिए तैयारियां शुरू कर दें। सभी मंत्री तुरंत अर्जुन की आज्ञा के पालन में जुट गए। अर्जुन ने वह रात श्रीकृष्ण के महल में ही बिताई।


गली सुबह श्रीकृष्ण के पिता वसुदेवजी ने प्राण त्याग दिए। अर्जुन ने विधि-विधान से उनका अंतिम संस्कार किया। वसुदेवजी की पत्नी देवकी, भद्रा, रोहिणी व मदिरा भी चिता पर बैठकर सती हो गईं। इसके बाद अर्जुन ने प्रभास तीर्थ में मारे गए समस्त यदुवंशियों का भी अंतिम संस्कार किया।


सातवे दिन अर्जुन श्रीकृष्ण के परिजनों तथा सभी नगरवासियों को साथ लेकर इंद्रप्रस्थ की ओर चल दिए। उन सभी के जाते ही द्वारका नगरी समुद्र में डूब गई। ये दृश्य देखकर सभी को बड़ा आश्चर्य हुआ। 

Tuesday, 19 May 2026

द्वापर युग अंत

 यह कथा द्वापर युग के अंत और कलयुग के प्रारंभ की संधि की है, जब कुरुक्षेत्र का मैदान रक्त से लाल हो चुका था।


महाभारत युद्ध की समाप्ति के बाद पांडवों ने राजपाट तो संभाल लिया, लेकिन उनके अंतर्मन में शांति नहीं थी। अपने ही बंधु-बांधवों और गुरुओं के वध के कारण उन पर 'गोत्र-हत्या' और 'ब्रह्म-हत्या' का दोष था। भगवान श्री कृष्ण के परामर्श पर, पांडव महादेव से क्षमा याचना करने और उनका आशीर्वाद लेने के लिए निकल पड़े।


पांडव सर्वप्रथम काशी पहुँचे, लेकिन भगवान शिव पांडवों द्वारा किए गए विनाश से रुष्ट थे। वे उन्हें दर्शन नहीं देना चाहते थे, इसलिए वे गुप्त रूप से हिमालय चले गए। पांडव भी हार मानने वाले नहीं थे; वे उन्हें खोजते हुए केदारखंड (वर्तमान उत्तराखंड) की ऊँचाइयों तक पहुँच गए।

भगवान शिव ने पांडवों को आते देख एक बैल (वृषभ) का रूप धारण कर लिया और गुप्तकाशी के पास चर रहे पशुओं के झुंड में शामिल हो गए।


पांडवों को आभास हो गया कि महादेव इसी झुंड में छिपे हैं। तब भीम ने एक युक्ति अपनाई:


भीम ने अपना शरीर अत्यंत विशाल किया और दो पर्वतों पर अपने पैर फैला दिए।


सारे पशु भीम के पैरों के नीचे से निकल गए, लेकिन महादेव (बैल रूपी) ने एक वीर पांडव के चरणों के नीचे से निकलना स्वीकार नहीं किया।


जैसे ही भीम ने बैल को पकड़ने का प्रयास किया, महादेव भूमि में समाने लगे।


तभी भीम ने फुर्ती दिखाते हुए बैल की कूबड़ (पीठ का भाग) को कसकर पकड़ लिया। पांडवों की इस अडिग श्रद्धा को देखकर महादेव का हृदय पिघल गया और वे अपने वास्तविक रूप में प्रकट होकर उन्हें पापमुक्त कर दिया।


जब महादेव बैल के रूप में अंतर्ध्यान हुए, तो उनके शरीर के अंग पाँच अलग-अलग स्थानों पर ज्योतिर्मय रूप में प्रकट हुए। इन पाँचों स्थानों को पांडवों ने मंदिरों के रूप में स्थापित किया


1.केदारनाथ - यहाँ बैल की पीठ के आकार की शिला पूजी जाती है।


2.तुंगनाथ - यह विश्व का सबसे ऊँचा शिव मंदिर है।


3.रुद्रनाथ - यहाँ महादेव के 'नीलकंठ' मुख के दर्शन होते हैं।


4.मध्यमहेश्वर - यहाँ शिवजी के मध्य भाग की पूजा होती है।


5.कल्पेश्वर - यहाँ महादेव की जटाओं की पूजा होती है; यह वर्षभर खुला रहता है।


कहा जाता है कि जब शिव जी बैल रूप में धरती में समाए, तो उनका ऊपरी भाग (सिर) नेपाल की राजधानी काठमांडू में प्रकट हुआ, जिसे आज हम पशुपतिनाथ के नाम से जानते हैं। केदारनाथ और पशुपतिनाथ को एक ही स्वरूप का हिस्सा माना जाता है।


पांडवों द्वारा निर्मित ये मंदिर आज भी भक्तों के लिए मोक्ष का द्वार हैं। मान्यता है कि जो व्यक्ति केदारनाथ के दर्शन के बाद अन्य चार केदारों की यात्रा करता है, उसके पितर तृप्त हो जाते हैं और उसे शिवलोक की प्राप्ति होती है।

हर हर महादेव! 🙏